Feb 14, 2024

Jina Yeha Marna yaha-By Raj Kapoor Video

Best Morning Meera-Bhajan-By Lata-Chala Vahi Des

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-426

 

અધ્યાય-૧૩૩-જનકને ત્યાં સંવાદ 


II अष्टावक्र उवाच II 

अंधस्य पंथा बधिरस्य पंथाः स्त्रियः पंथाः भारवहस्य पंथाः I राज्ञः पंथा ब्राह्मणेनासमेत्य समेत्य तु ब्राह्मणस्यैव पंथाः II १ II

અષ્ટાવક્ર બોલ્યા-'બ્રાહ્મણ સામે ન મળ્યો હોય,તો આંધળાને,બહેરાને,સ્ત્રીઓને,ભાર વહેનારને 

અને રાજાને માર્ગ અપાય,પણ,બ્રાહ્મણ સામે મળ્યો હોય તો તેને જ પ્રથમ માર્ગ અપાય'

રાજા બોલ્યો-'હું હાલ જ તમને માર્ગ આપું છું તમે ઈચ્છા હોય તેમ ખુશીથી જાઓ.કેમકે અગ્નિ થોડો પણ 

હોય તો પણ વિસાત વિનાનો ગણાતો નથી અને તેથી ઇન્દ્ર પણ બ્રાહ્મણોને નિત્ય નમન કરે છે.' (2)

Feb 13, 2024

પર્ણ પીળું થયું-By-અનિલ શુક્લ

 

એકલું ....અટૂલું ....થયું.... 
સંગી ..અસંગી થયું ... 
દોષ હશે કોનો કે પર્ણ પીળું થયું? 
ન ઝૂલી શકે એ અનિલ સંગ? 
જમીન પર પડી જાણે કે જૂનું થયું? 
કાળ તને પણ નહિ છોડે અનિલ,
જો,અકાળે પર્ણ,ડાળથી છૂટું થયું ! 

અનિલ-ઓગષ્ટ-28-2021


comments? OR you want to publish your poetery? or any article?

email me-anamiyogi@gmail.com

Manmohana Kanha Bankebihari-With Lyrics in Gujarati-By Mahadevan-મનમોહના-કૃષ્ણ ભજન-શંકર મહાદેવન ના કંઠે

 

  મનમોહના,કાના,બાંકે બિહારી,
હે,માધવ,હે,કૃષ્ણા,અરજ સુન હમારી.


ગોવિંદ ગોપાલ હે નંદ કે છૈયા
કેશવ હે માધવ,હે મુરલી બજૈયા.
સુધ લે લે હમરી હે રાસબિહારી....

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી.

ધેનુ ચરૈયા,નું નાચ નચૈયા
કૃષ્ણ કનૈયા,તુ રસ રસૈયા
આયા શરણ ,તેરા પુજારી,

હે,માધવ.હે કૃષ્ણા, અરજ સુન હમારી
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા