ખૂબ જ સુંદર રીતે ગવાયેલું-ભજન -કીર્તીદાન ગઢવી ના સ્વરે
શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો.......................... દયા કરી દર્શન શિવ આપો.
તમે ભક્તો ના ભય હરનારા,શુભ સહુના સદા કરનારા,
હું તો મંદ મતિ, તારી અકળ ગતિ,કષ્ટ કાપો........................... દયા કરી દર્શન શિવ આપો.