રોટલી-તુવર દાળ-ભાત-શાક (રીંગણ)
રોટલી-મગની દાળ-કે મગ-ભાત-શાક (કોબીજ)
રોટલી-મગની છુટ્ટી દાળ-ભાત-કઢી-શાક (ફુલાવર)
રોટલી-ચોળા-ભાત-શાક (કઢી) (ગિલોડા)
રોટલી-તુવેર-ભાત-શાક (કઢી) (ભીંડા)
રોટલી-તુવેરની દાળ ફ્રાય-ભાત-શાક (કારેલા)
દાળ ઢોકળી-ભાત-તીખી ભાખરી-કાકડીનું શાક
ખીચડી-રોટલા કે ભાખરી-ડુંગળીનું શાક (કઢી)
રોટલી (કે પરોઠા) દૂધી-ચણાની દાળનું શાક-ભાત
રોટલી-ભરેલા રીંગણનું શાક-કઢી (કે દાળ)-ભાત
ઢેબરાં(મેથી કે દુધીનાં) ખીચડી-છાસ (કે કઢી)
રોટલી-અડદ ને મગની મીક્ષ દાળ-ભાત (કે પુલાવ)
રોટલી-વાલ-ભાત-રીંગણ-બટાકાનું શાક
ભાજીપાઉં-પુલાવ
ભાખરી(કે રોટલા)-ડુંગળી બટાકાનું શાક -છાશ
રોટલા ને લીલી ડુંગળીની કઢી
મીક્ષ વેજિટેબલ ની વઘારેલી ખીચડી-ભાખરી
રીંગણનું ભડથું-પરોઠા (કે રોટલી)
રોટલી-દેશી ચણા-ભાત-ટિંડોળાનું શાક
પરોઠા-છોલે ચણા -પુલાવ
પરોઠા-કેપ્સિકમ નું શાક (ચણાના લોટવાળું)
પરોઠા-આલુ મટરનું શાક (આલુ મટર પનીર નું શાક)
વેઢમી (તુવેરની કે મગની દાળની) કઢી-ભાત-ટિંડોળાનું શાક
રોટલા-કઢી-ભાત-ને (તુવેર) દાણા રીંગણ નું શાક
રોટલા-રીંગણ મેથી લીલવાનું શાક-છાસ
રોટલી-બેસન (ભાજીનું બેસન) -ભાત
રોટલા-અડદની દાળ-રીંગણ-દાણા નો ઓળો-ભાત
કોબીજ-ફુલાવર (કે બટાકા)ના પરોઠા-દહીં-પુલાવ
ગુવાર ઢોકળી-ભાત-ભાખરી
પરોઠા-રાજમાનું શાક-ભાત (કે પુલાવ)
રોટલી-મગનીદાળ-ભાત-કારેલાનું શાક-(કેરીનોરસ)