ગીતા
પુરાણોમાં (અને અન્ય જગ્યાઓએ) જોવામાં આવતી-જુદી જુદી ગીતાઓ
- ભગવદ્ગીતા- શ્રીકૃષ્ણનો અર્જુનને ઉપદેશ-મહાભારત-ભીષ્મ-પર્વ-અધ્યાય-૨૫ થી ૪૨
યોગ વસિષ્ઠમાં આ જ ભગવદગીતા નું વર્ણન છે-નિર્વાણ પ્રકરણ-પૂર્વાર્ધ-6-52-થી 58
- હરિગીતા- આ ભગવદગીતાના જેવી જ છે-મહાભારત-શાંતિપર્વ-અધ્યાય-346-નારદના મુખેથી
- અષ્ટાવક્ર-ગીતા- અષ્ટાવક્રનો જનક-રાજાને ઉપદેશ
- કપિલ-ગીતા- કપિલનો મા દેવહુતિને ઉપદેશ -ભાગવત પુરાણ-સ્કંધ-૩
- ઉદ્ધવ-ગીતા- શ્રીકૃષ્ણનો ઉદ્ધવને ઉપદેશ-ભાગવત પુરાણ-સ્કંધ-૧૨
- અનુ-ગીતા- લડાઈ પછી-શ્રીકૃષ્ણનો અર્જુન ને ઉપદેશ-મહાભારત-અશ્વમેધ-પર્વ-અધ્યાય-૧૬
- ઉત્તર-ગીતા- લડાઈ પછી-શ્રીકૃષ્ણનો અર્જુન ને ઉપદેશ-મહાભારત
- બ્રાહ્મણગીતા- ઉપર કહેલી-અનુ-ગીતાના થોડા ભાગને બ્રાહ્મણ-ગીતા પણ કહે છે
- દેવી-ગીતા- દેવી-ભાગવત-સ્કંધ-૭-અધ્યાય-૩૧ થી ૪૦
- ભિક્ષુ-ગીતા- ભાગવત પુરાણ-સ્કંધ-૧૧-અધ્યાય-૧૧
- રુદ્ર-ગીતા- ભાગવત પુરાણ-સ્કંધ-૪ (અધ્યાય-૨૪ થી ૭૯)
- રામ-ગીતા- અધ્યાત્મ-રામાયણ-ઉત્તરાખંડ-સર્ગ-૫ (બ્રહ્માંડ-પુરાણમાં પણ ઉલ્લેખ છે)
- લક્ષ્મણ-ગીતા- લક્ષ્મણનો ગૂહ-ભીલ-રાજાને ઉપદેશ-રામાયણ-અરણ્યકાંડ
- શિવ-ગીતા- પદ્મ-પુરાણ-પાતાળ-ખંડ
- શિવ-સંપાક-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
- પરાશર-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
- પિંગલ-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
- વિચિખ્યુ-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
- વૃત્ર-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
- હારિત-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
- બોધ્ય-ગીતા- મહાભારત-મોક્ષ-પર્વ (શાંતિ-પર્વ)
- પાંડવ-ગીતા- મહાભારત
- ગણેશ-ગીતા- ગણેશ-પુરાણ-ક્રીડા-ખંડ-અધ્યાય-૧૩૮ થી ૧૪૮ (ભગવદ-ગીતા જેવું જ લખાણ)
- ઈશ્વર-ગીતા- કૂર્મ પુરાણ -ઉત્તર વિભાગ-પહેલા 11-અધ્યાય
- વ્યાસ-ગીતા- કૂર્મ પુરાણ-ઉત્તર-વિભાગ -અધ્યાય-12 અને તેની પછીના
બ્રહ્મ-ગીતા- (1) સ્કંધ પુરાણ (2) સુત સંહિતા (3) યોગ વસિષ્ઠ-નિર્વાણ પ્રકરણ-ઉત્તરાર્ધ-173-181 - યમ-ગીતા- (1) વિષ્ણુ પુરાણ- (2) અગ્નિ પુરાણ (3) નૃસિંહ પુરાણ
- સૂત-ગીતા- સ્કંધ પુરાણ-અધ્યાય-13 થી 20
- સૂર્ય-ગીતા- ગુરુ-જ્ઞાનાવસિષ્ઠ-તત્વ-સાર્યાંન (કર્મ-કાંડ)
- હંસ-ગીતા- ભાગવત-પુરાણ-સ્કંધ-11-અધ્યાય-13
- જયન્તેય-ગીતા-ભાગવત-પુરાણ-સ્કંધ-11 (2-5)
- બુદ્ધ-ગીતા- ધમ્મપાદ -બુદ્ધ ગીતા તરીકે ઓળખાય છે
- અવધૂત-ગીતા- દત્તાત્રેય -વેદાંત તત્વજ્ઞાન -નાથ સંપ્રદાય
- જૈન-મહાવીર-ગીતા- જૈન સંપ્રદાય
- અધ્યાત્મ-ગીતા-બુદ્ધિ સાગર મહારાજ
- રીભુ ગીતા -બ્રહ્માના પુત્ર રીભુ એ નિદાઘને આપેલ ઉપદેશ (શિવરહસ્ય-માં તેનો ઉલ્લેખ છે-2000 Verses)
Please provide any additional info-OR-any comment OR suggestion- lalaji@sivohm.com