Go to Page | 1......2......3......4......5 .. |
કુંડલીની નું વર્ણન જે કર્યું છે તે આ સર્ગ સિધ્ધાંત (લીંક ) પર થી હોય તેવું
લાગે છે .
૧ --સહસ્ત્રાર ચક્ર
નું કોઈ
"તત્વ "નથી -જેથી તત્વાતીત પણ કહે છે. અને તેનું
બીજ "વિસર્ગ" છે.
જેમ
પુરૂષ -પરમાત્મા -એ તત્વાતીત અને વિસર્ગ છે.
૨ --આજ્ઞાચક્ર
નું
તત્વ -"મહત્"-છે.અને
બીજ "ઓમ" છે.
એ સર્ગ થયા પછીનું ચક્ર છે
૩ --વિશુદ્ધિ ચક્ર
નું
તત્વ-"આકાશ" છે.અને
બીજ "હં " છે.
આ જ્ઞાન "અનુભવ" ની સીડી પર ચઢતી વખતે કદાચ ઉપયોગી બને.
એવું યે બને કે આ જ્ઞાન અનુભવ વગર ના પણ સમજાય .
માત્ર બુદ્ધિ થી આ વસ્તુ સમજાવવી કે સમજવી મુશ્કેલ છે.
અનુભવ ની સીડી ચઢતાં જો "કૃપા" થાય તો
ઘણી બધી -ગોપનીયતા -જે આની પાછળ છે તેનો "અનુભવ" થાય છે.
પણ આ જાણ્યા પછી કશું જાણવાનું રહે કે કેમ તે "સવાલ" રહે છે.
આનંદ-આનંદ-પરમાનંદ
Go to Page | 1......2......3......4......5 .. |
વધુ-કુંડલીની સરળ સમજ માટેની લીંક
વધુ-સર્ગ સિદ્ધાંત માટેની લીંક
બુદ્ધિ -શક્તિ વિષે -e=mc2 -વિષે થોડા વધુ વિચારો જાણવામાં જો રસ હોય તો....અહીં ક્લિક કરો