GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
ગીતાનું બીજ ...
યુદ્ધ ના મેદાન માં અર્જુન શોકમય છે ...અશાંત છે ...
ત્યારે "પરમ શાંત" શ્રી કૃષ્ણ
કેવી રીતે તેને સમજાવવાની શરૂઆત કરે છે ?
ગીતાના આ ષ્લોક ને (૨-૧૧ )
ગીતા નું "બીજ " કહે છે ...
અને અહી થી જ ગીતા ની શરૂઆત થાય છે ....
ત્વમ =તું
અશોચ્યાન =ના શોક કરવાનો
અન્વશોચ =શોક કરે છે
ચ =અને (પાછો )
પ્રજ્ઞાવાદન =પંડિતો જેવું વચન (અહમ? )
ભાષસે =કહે છે (પરંતુ )
પંડિતા =પંડિતો (સાચો જ્ઞાની )
ગતાસુન =જે ચાલી ગયું છે તેને માટે (ભૂતકાળ ?)
ચ =અને
ગતાસુન =જે ચાલ્યું ગયું નથી તેને માટે પણ (ભવિષ્ય ?)
ન =નથી
અનુશોચન્તી =શોક કરતા
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |