ગીતા નો અંત-શ્લોક ...
સર્વધર્માન =સર્વ ધર્મો નો (કર્મ ના આશ્રય નો )
પરિત્યજ્ય =ત્યાગ કરીને
એકમ =(કેવળ ) એક
મામ =મારા ("સ્વ"ધર્મ -આત્મા -પરમાત્મા )
શરણમ =શરણે
વ્રજ =આવ (પ્રાપ્ત થા )
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
અહમ =હું
ત્વા =તને
સર્વ પાપેભ્ય =સર્વ પાપો થી
મોક્ષ્ પીશ્યામી =મુક્ત કરી દઈશ
માં શુચ =તું શોક કરીશ નહિ
અહી પહેલી લીટી ને "શક્તિ " કહે છે
અને બીજી લીટીને "કિલક "(ખીલી-કુંચી )કહે છે
અહી ભક્તિ યોગ = (સગુણ ઈશ્વર )=પરમાત્મા શ્રી કૃષ્ણ હાજર છે
જ્ઞાનયોગ =(નિર્ગુણ ઈશ્વર )=આત્મા (સ્વ ) પણ કહી શકાય
કર્મ યોગ ="સ્વ"ધર્મ (અનાશક્ત)
શરણે જવાથી અહમ ની મુક્તિ ?
અહમ ના રહે તો પછી પાપ અને પુણ્ય ક્યાં બાકી રહે ?
પાપ અને પુણ્ય ના રહે તો શોક(મોહ ) ક્યોંથી બાકી રહે ?
અને જયારે અર્જુન આવી રીતે "શરણે " જાય છે -
ત્યારેજ તે મોહ માં થી મુક્ત થાય છે ...
મુક્તતા તો હતી જ ---
મુક્ત થવાનું નહોતું ---
પણ બંધન (મોહ નું )જે જાતે જ ઉભું કર્યું હતું
તેમાં થી મુક્ત થયો -----
આપણે બધા સર્વદા મુક્ત છીએ
બંધનો આપણા બનાવેલા છે
બંધનો પણ આપણા અને મુક્તિ પણ આપણી ......
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |