GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
ગીતા ૩-૪૨ મુજબ
ઇન્દ્રિયાણી =ઇન્દ્રિયો
પરાણી =પર છે (વિષયો થી )
ઇન્દ્રિયેભ્ય =ઇન્દ્રિયોથી
પરમ =પર
મન =મન છે
મનશ =મન કરતાં
પર =પર
બુદ્ધિ =બુદ્ધિ છે
તુ =અને
ય =જે
બુદ્ધે =બુદ્ધિ થી (પણ )
પરત =અત્યંત પર (શ્રેષ્ઠ ) છે
સ : =તે (આત્મા ) છે
આમ
વિષયો ઉપર ઇન્દ્રિયો (નો કાબુ છે )
ઇન્દ્રિયો ઉપર મન (નો કાબુ છે )
મન ઉપર બુદ્ધિ (નો કાબુ છે )
અને
બુદ્ધિ થી પેલે પાર (શ્રેષ્ઠ-કાબુ ધરાવનાર )
તે
આત્મા -પરમાત્મા
છે .
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |