GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
ગીતા --૩-૧૭
ય: માનવ: =જે માનવ
આત્મરતિ એવ =આત્મા માં જ પ્રિતી વાળો
ચ =અને
આત્મતૃપ્ત =આત્મા માં જ તૃપ્ત થયેલો
ચ =અને
આત્મની એવ =આત્મા માં જ
સંતુષ્ટ =સંતોષ પામેલો
સ્યાત =હોય છે
તસ્ય =તેને
કાર્યમ =(કઈ પણ )કરવા પણું(કર્તવ્ય)
ન વિદ્યતે =રહેતું નથી
માણસ નો
આનંદ
આત્મા ની અંદર રહેલો છે .
જે માણસ
આ આત્માનંદ થી
તૃપ્ત થઇ
અને
આત્માનંદ થી
સંતોષ
માને છે તેને
કઈ પણ
કર્તવ્ય
કરવા પણું રહેતું નથી .
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |