GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
ગીતા ૬-૩૫ મુજબ
અશંશયમ =એમાં શંશય નથી કે
મન : =(આ )મન
ચલમ =ચંચળ (અને )
દુર્નીગ્રહમ =કઠિનતા થી વશ માં થવા વાળું છે
તુ =પરંતુ
અભ્યાસેન =અભ્યાસ વડે
ચ =અને
વૈરાગ્યેણ =વૈરાગ્ય વડે
ગુહ્યતે =(તે )વશ થાય છે .
જ્ઞાનેશ્વર કહે છે કે
મન
એક ઉત્તમ ગુણ ધરાવે છે કે
જે વસ્તુ નો એને ચટકો લાગે છે તેમાં જ
તે નિરંતર રહેવા આકર્ષાય છે
એટલા માટે
વિનોદ ખાતર પણ મન ને
આત્મસુખ પ્રતિ વાળી દેવું જોઈએ
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |