ગીતા માં શું છે ?
સામાન્ય રીતે
ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો હોય છે
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |
૧-કર્મ પ્રધાન
૨-લાગણી પ્રધાન
૩-તર્ક પ્રધાન
અને
આ
ત્રણ જુદી જુદી પ્રકૃતિ ના લોકો માટે
ગીતા માં
ત્રણ જુદા જુદા યોગો (માર્ગો ) બતાવ્યા છે .
૧-કર્મ યોગ =કર્મ પ્રધાન લોકો માટે (વૈરાગ્ય -અનાશક્ત )
૨-ભક્તિ યોગ =લાગણી પ્રધાન લોકો માટે
૩-જ્ઞાન યોગ =તર્ક પ્રધાન લોકો માટે (શોધક વૃત્તિ વાળા લોકો )
શાંતિ (પરમાનંદ ) ની પ્રાપ્તિ માટે
પોતાની પ્રકૃતિ અનુસાર
કોઈ પણ એક માર્ગ
પસંદ કરી શકાય .
"પૂર્ણ પદ" પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો
ત્રણે નો સમન્વય થવો જોઈએ (જ્ઞાન -ભક્તિ -વૈરાગ્ય )
GO TO- I N D E X PAGE- અનુક્રમણિકા-ગીતા લેખ સંગ્રહ-પર જવા અહીં ક્લિક કરો |
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 |